તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયાના જલારામ ચોકમાં લોહાણા મહાજન વાડી દતાણી હોલ ખાતે ગણપતિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયાના જલારામ ચોકમાં લોહાણા મહાજન વાડી દતાણી હોલ ખાતે ગણપતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયાના જલારામ ચોકમાં લોહાણા મહાજન વાડી દતાણી હોલ ખાતે ગણપતિ ઉત્સવ પરિવાર દ્વારા ગણપતિ સ્થાપનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પ્રસંગે વિવિધ કાર્યક્રમો સાથે મંગળવારે સાંજે વિધ્નહર્તા દેવને 251 ચીજવસ્તુઓના અન્નકૂટ તેમજ રંગોળીના દર્શન યોજવામાં આવ્યા હતાં આયોજન માટે કાર્યકરો સાથે લતાના બહેનોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી બુધવારે સ્થળે ભાવભરી રીતે ગણપતિ િવસર્જન કર્યા બાદ સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતંુ. તસવીર- કુંજન રાડિયા

ખંભાળિયામાં ગણપતિજીને અન્નકૂટના ભવ્ય દર્શન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો