તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદ ખેંચાતા ચિંતા, બીજી બાજુ તકલીફ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામખંભાળિયામાં વરસાદી ઝાપટાં પડતાં રબડીરાજ

ખંભાળિયામાંરવિવારે બે-ત્રણ વખત હળવા ઝાપટા વરસી ગયા બાદ સવારે પણ મેઘરાજાએ છાંટા વરસાવતાં માર્ગો પર પાણી ફરી મળ્યા હતાં વરસાદી વાતાવરણ વચ્ચે માત્ર હળવા ઝાપટા વરસતાં શહેરના માર્ગો પર કાદવ-કીચડનું સામ્રાજય છવાઇ ગયું હતું.

સવારના સમયે હળવા છાંટા બાદ મેઘવિરામ વચ્ચે સુર્યનારાયણના દર્શન પણ થયા હતાં મેઘરાજાની મહેર વરસતાં નગરજનો સાથે ધરતીપુત્રોના ચહેરા પર પણ ચિંતાના વાદળો છવાઇ ગયા છે. સોમવાર સવારના માત્ર બે મીમી વરસાદ મળી મોસમનો કુલ વરસાદ 48 મીમી નોંધાયો છે.

સાથે છેલ્લા 24 કલાક દરમિયાન િજલ્લાના અન્ય તાલુકાઓ ભાણવડ તથા કલ્યાણપુરમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી જેથી કુલ વરસાદ અનુક્રમે 133 મીમી અને 156 મીમી નોંધાયો છે.

દ્વારકા તાલુકામાં સોમવારે 3 મીમી વરસાદ વચ્ચે મોસમનો કુલ વરસાદ 106 મીમી સુધી થયો છે. થોડા વરસાદમાં પણ શહેરમાં રબડીરાજ ફેલાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો