તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamkhambhaliya
 • ઇન્દીરા માર્ગ ઉપર શકિત સર્કલથી હરીયા કોલેજ થઇ ખંભાળિયા બાયપાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્દીરા માર્ગ ઉપર શકિત સર્કલથી હરીયા કોલેજ થઇ ખંભાળિયા બાયપાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્દીરા માર્ગ ઉપર શકિત સર્કલથી હરીયા કોલેજ થઇ ખંભાળિયા બાયપાસ સુધીના રસ્તાને વાઇડનીંગ કરી ફોરલેન આસ્ફાલ્ટ કારપેટીંગ કરવાનું કામ ચાલુ છે જેમાં પેટ્રોલ પંપ સામે 66 કેવી ટુ પોલ ડીપી સ્ટ્રકચર કારપેટની વચમાં આવે છે. રોડ ઉપર ખૂબ ટ્રાફિક રહે છે ત્યારે પોલ ખસેડવા મનપાએ જેટકોને પત્ર લખ્યો ત્યારે જેટકોએ સ્ટ્રકચર શીફટીંગ માટે રૂા. 1,20,94,458 ભરવા જણાવ્યું હતું. રકમ મનપા ભરી શકે તેમ હોય વિકલ્પરૂપે ડીઆઇએસએસ સ્કીમ હેઠળ કામ તાત્કાલિક કરાવવા મેયર પ્રતિભાબેન, ચેરમેન કમલાસિંહ, ડે. મેયર ભરતભાઇ, શાસક પક્ષ નેતા ધર્મરાજસિંહ, દંડક દિવ્યેશભાઇએ જેટકોને ફરી પત્ર પાઠવ્યો છે. }હિરેન હીરપરા

થાંભલો હટાવવાના રૂા. 1.20 કરોડ...!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો