• Gujarati News
  • ઢોર ચરાવવા બાબતે યુવાનને 2 શખ્સોએ માર્યો

ઢોર ચરાવવા બાબતે યુવાનને 2 શખ્સોએ માર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુરતાલુકાના બામણાસા ગામે રહેતા જગુભા માનસંગજી વાઢેર નામના 23 વર્ષના યુવાન પર ગામના પ્રવિણસિંહ બચુભા તથા અરવિંદસિંહ બચુભા વાઢેર નામના બે શખ્સોએ ઢોર ચરાવવા બાબતે બોલાચાલી કરી, બેફામ માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપતાં અંગે પોલીસે આઇપીસી કલમ 323, 504, 506(ર), 114 વગેરે મુજબ ગુનો નોંધી ધોરણસર તપાસ હાથ ધરી છે.