તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamkhambhaliya
 • રાજકોટ |નાથાભાઇરામજીભાઇઆશિયાણી(ઉ.વ.73)તે રમાબેન આશિયાણીના પતિ, જગદીશભાઇ, રંજનબેન, નયનાબેન, ગીતાબે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |નાથાભાઇરામજીભાઇઆશિયાણી(ઉ.વ.73)તે રમાબેન આશિયાણીના પતિ, જગદીશભાઇ, રંજનબેન, નયનાબેન, ગીતાબેન અને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |નાથાભાઇરામજીભાઇઆશિયાણી(ઉ.વ.73)તે રમાબેન આશિયાણીના પતિ, જગદીશભાઇ, રંજનબેન, નયનાબેન, ગીતાબેન અને તૃપ્તિબેન ના પિતા તેમજ આશા બેન, અનિલ ભાઇ, પરેશભાઇ, હસમુખભાઇ, હિતેશભાઇના સસરા અને વ્રજ તથા કશિષના દાદા તેમજ ભાવિન, અલ્પેશ અને દર્શનના નાનાનું તા.7ને બુધવારના રોજ અવસાન થયું છે.

મૂળગામઠેબચડાસ્વ.બચુભા દિપસિંહ જાડેજાના પુત્ર તેમજ જગદીશસિંહ, રણજીતસિંહ, દેવેન્દ્રસિંહના નાનાભાઇ તેમજ દશરથસિંહ, દિગ્વિજયસિંહ, પ્રવીણસિંહના મોટાભાઇ નરેન્દ્રસિંહ બચુભા જાડેજા (ઉ.વ.40)નું તા. 8ના અવસાન થયું છે.

સોરઠિયાદરજીઇન્દુબેનતે પ્રવીણભાઇ બાબુલાલ ગોહેલના મોટાભાઇ, મુકુંદભાઇ બાબુલાલ ગોહેલના પત્ની, નરેન્દ્રભાઇ, કિરીટભાઇના ભાભી, સંજયભાઇ (ભોલાભાઇ), જીજ્ઞેશભાઇના માતાનું તા. 8ના અવસાન થયું છે.

દશાસોરઠિયાવણિકસ્વ.રતિલાલ રવજી શેઠના પુત્ર પ્રવીણચંદ્ર શેઠ (ઉ.વ.62)તે જયોતિબેનના પતિ, વિકાસના પિતા, સ્વ.રમણીકલાલ શેઠ, સ્વ.મનસુખલાલ શેઠ, સ્વ.ભુપેન્દ્રભાઇ શેઠના ભત્રીજા, દિલીપભાઇ, જીતુભાઇ શેઠ, રેખાબેન મુકુંદલાલ ધ્રુવ (જામખંભાળિયા), જયોત્સનાબેન હરેશભાઇ જનાણી (મુંબઇ)ના ભાઇ, મનસુખલાલ વિઠ્ઠલજી મોતીપરાના જમાઇ, કિશોરભાઇ, નીતિનભાઇ, વિપુલના બનેવી, રાકેશ તથા કિરીટભાઇ અમૃતલાલ તારપરા (વખારીયા)ના સાઢુભાઇનું તા. 8ના અવસાન થયું છે. ઉઠમણું તા. 10ના સાંજે 5 કલાકે માલવીયા વાડી, ગોંડલ રોડ ખાતે રાખેલ છે.

ગોંડલ|વાળંદજનકભાઈજયંતીભાઈગોહિલ તેં જયંતીભાઈ લક્ષ્મણભાઈ ગોહેલનાં મોટા પુત્ર, ભૂપેન્દ્રભાઈ નાં મોટા ભાઈ, આનંદ અને કૌશિકના પીતા, સ્વ ગિરધરભાઈ જીવરાજભાઈ રાઠોડ નાં જમાઈ, બિપિનકુમાર રાઠોડ, કિશોરકુમાર , શીશાંગીયા, કિરીટકુમાર રાવરાણી તથા નરેશકુમાર ભેસજાણીયાનાં મોટા સાળાનું તા 9 નાં અવસાન થયેલ છે બેસણું તા 12 સોમવાર સાંજે 4 થી 6 કલાકે નિવાસ સ્થાન શ્રીજી કૃપા, યોગીનગર 16/18 વચ્ચે, ગુરુકુળ પાછળ, ગોંડલ ખાતે રાખેલ છે.

ખરેડીનિવાસીહાલરાજકોટ રળીયાતબેન શીંગાળા (ઉ.વ.75)તે ધરમશીભાઇ બચુભાઇ શીંગાળાના પત્ની, મનહરભાઇ, શાંતિલાલ, રમેશભાઇના માતા, છગનભાઇ વેકરીયાના સાસુનું તા. 9ના અવસાન થયું છે. બેસણું તા. 12ને સોમવારે સાંજે 4 થી 6 સ્વાશ્રય સોસાયટી કોમ્યુનિટી હોલ, મવડી મેઇન રોડ રાજકોટમાં રાખેલ છે.

ગુર્જરપ્રજાપતિપ્રવીણભાઇદેવજીભાઇ ગોરવાડિયા (ઉ.વ.60)તે દિનેશભાઇના પિતા, મનસુખ ભાઇ, જગદીશભાઇના ભાઇનું તા. 9ના અવસાન થયું છે. બેસણું તા. 12ના ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી, રામનાથપરા યુનિટ નં-1, રાજકોટમાં સાંજે 4 થી 6 રાખેલ છે.

સૌરાષ્ટ્રબાજખેડાવાળબ્રાહ્મણ સ્વ.જટાશંકર કાનજીભાઇ દવેના પુત્ર ભાસ્કરભાઇ જે દવે (ઉ.વ.72)તે જયોતિબેનના પતિ, શશીભૂષણ, રાજીવ, પારૂલના પિતા અને પ્રથમ, આર્યનના દાદા, સતીષભાઇ, કિરીટભાઇ, સરોજબેન કનુભાઇ વ્યાસના ભાઇનું તા. 9ના અવસાન થયું છે. બેસણું તા. 12ના સાંજે 4 થી 6 ધુમકેતુ હોલ, રોયલ પાર્ક, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

ચંદ્રસિંહજાલમસિંહપરમારતે ઇન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, કિશોર સિંહ, મનહરસિંહ, સ્વ.મહેશસિંહ, રાજેન્દ્ર સિંહના મોટાભાઇ, જયેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, અલ્પેશસિંહના પિતાનું તા. 8ના અવસાન થયું છે. બેસણું તા. 12ના સાંજે 4 થી 6 નિવાસસ્થાન રૂરલ હાઉસિંગ બોર્ડ બ્લોક નં-ઇ 1/37, રવિપાર્કની પાછળ, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

વેજાગામ|દશાસોરઠિયાવણિકઅરવિંદભાઇ (ભીખુભાઇ ધ્રુવ)ના પત્ની નીતાબેન (ઉ.વ.65)તે હિતેન્દ્રભાઇ, લીનાબેન કુરાણી, લતાબેન ધાબલીયાના માતા અને રમણીકભાઇના નાનાભાઇના પત્ની, મગનભાઇ, મહેન્દ્રભાઇના ભાભી, વસંતભાઇ કેશવલાલ ગાંધી (ભાવનગર)ના બહેન તા. 9ના અવસાન પામેલ છે. ઉઠમણું તા. 12ના નિવાસસ્થાન વેજાગામ તા. ગોંડલ ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.

જામખંભાળિયા|જયાબેનમકવાણા(ઉ.વ.80)તે સ્વ. લુહાર વિઠ્ઠલભાઇ નથુભાઇ મકવાણાના પત્નિ તે અનિલભાઇના માતા તથા હર્ષ, રૂચિકાના દાદીમાંનું તા. 8ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 9ના શુક્રવારના સાંજે 4 થી 4.30 વાગ્યે શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરમાં રાખેલ છે.

ભાણવડ|ભાણવડનિવાસીદયાબેનજયંતિલાલ દતાણી (ઉ.વ.74) તે જયંતિલાલ હંસરાજ ભાઇ દતાણીના પત્નિ તે હિતેષ ભાઇ ભરતભાઇના માતા તથા નટવરભાઇ, કિશોરભાઇના ભાભીનું તા. 9ને શુક્રવારના અવસાન થયું છે સદ્દગતનું ઉઠમણું તા. 10ને શનિવારે 4 થી 4.30 લોહાણા મહાજન વાડી (પોરબંદર ગેઇટ) ભાઇઓ તથા બહેનો માટે રાખવામાં આવ્યું છે. જૂનાગઢ |વાઢેર કાંતિલાલ જાદવજી (નિવૃત મુખ્ય ઇજનેર, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ) તે દિપકભાઇ, ચેતનભાઇ, જયેશભાઇનાં પિતા, દયાલજીભાઇ, પ્રવિણભાઇનાં ભાઇનું તા.8નાં અવસાન થયું છે. બેસણું તા.12નાં સાંજે 4 થી 6, બિલનાથ મંદિર, વંથલી રોડ, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

મોચીચુડાસમાવલ્લભભાઇલખમણભાઇ (ઉ.વ.81, નિવૃત- એસટી)નું તા.8ને ગુરુવારના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.9ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6, રામજીમંદિર, ઉપરકોટ રોડ ખાતે રાખ્યું છે.

છગકમલેશભાઇ(ઉ.વ.49)તે સ્વ.જયંતિલાલ (તાલાલા વાળા)નાં પુત્ર, મુકેશભાઇ (રાજુલા વાળા)નાં ભાઇ, પ્રિન્સનાં પિતાનું તા.9ને શુક્રવારના રોજ અવસાન થયું છે. ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.10ને શનિવારના રોજ સાંજે 5 થી 6, રામનાથ મંદિર, હાઉસીંગ કોલોની, કોલેજ રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

બગીયાકિશોરભાઇ(ઉ.વ.53,હાલ લેસ્ટર- યુ.કે.) તે સ્વ.કાંતિલાલ (વંથલી વાળા)નાં પુત્ર, સોની ગિરીશભાઇનાં ભાઇનું તા.8નાં અવસાન થયું છે. ઉઠમણું તા.10ને શનિવારના રોજ સાંજે 4 થી 6, રામેશ્વર મંદિર, ગિરિરાજ સોસાયટી, બસ સ્ટેશન પાસે, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

સોરઠીયશ્રીગૌડમાળવિયબ્રાહ્મણ પુરોહિત દિનેશચંદ્ર (ઉ.વ.70, મુળ ચલાલા, હાલ લંડન નિવાસી) તે સ્વ.અમૃતલાલનાં પુત્ર, ચંદુલાલ મુળશંકર ભટ્ટ (ગુંદાળા ગીર)નાં જમાઇ, દિવ્યાંગના (મીના)બેનનાં પતિ, પારસ, સોનલ, મિહિરનાં પિતા, ઇલાબેન અવનીશભાઇ પંડ્યા (સુરત), ચેતનાબેન કિશોરભાઇ પુરોહિત (અમદાવાદ), હિમાંશુભાઇનાં બનેવીનું તા.6ને મંગળવારના રોજ અવસાન થયું છે. સાદડી તા.12ને સોમવારના રોજ સાંજે 4 થી 6, ચંદુલાલનાં નિવાસસ્થાન, સરકારી કર્મચારી સોસાયટી, બ્લોક નં.10, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે રાખી છે.

ચોરવાડ|સોલંકીશાંતિલાલપરસોતમભાઇ(ઉ.વ.86, ચોરવાડ નિવાસી) તે જયેશભાઇનાં પિતા, શશીભાઇ (ગાંધીનગર), ચુનિલાલ (વેરાવળ)નાં સસરા, વિરાજ, જશનાં દાદાનું તા.7ને બુધવારના રોજ અવસાન થયું છે.

માંગરોળ|વાંજાદરજીધેરવડાહીરાબેન (ઉ.વ.68) તે મોહન ભાઇનાં પત્ની, મહેશભાઇ, હિતેષભાઇ, ચેતનભાઇ (એ-વન ટેઇલર વાળા)નાં માતાનું તા.9ને શુક્રવારના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.10ને શનિવારના રોજ સવારે 10 કલાકે, વાંજા જ્ઞાતિની વાડી, માંગરોળ ખાતે રાખ્યું છે.

માણાવદર|પટેલમોરીરંભાબેન(ઉ.વ.84, લીંબુડા નિવાસી) તે જીવરાજભાઇનાં પત્ની, શિરીષ ભાઇ, અતુલભાઇનાં માતા, મીતકુમારનાં દાદીમાંનું તા.9ને શુક્રવારના રોજ અવસાન થયું છે. બેસણું તા.12ને શનિવારના રોજ સવારે 8 થી 12, ફુલેત્રા પટેલ સમાજ, લીંબુડા ખાતે રાખ્યું છે.

માળીયાહાટીના|નાથજીવસુનાથસીવનાથ(ઉ.વ.80) તે ચેતનનાથ, હાર્દિકનાથનાં પિતાનું તા.8નાં અવસાન થયું છે. બેસણું તેમના નિવાસસ્થાન, માળીયાહાટીના ખાતે રાખ્યું છે.

વિસાવદર|રામાનંદીસાધુઅગ્રાવતજીવતીબેન અરજણદાસ (ઉ.વ.75, (વિજાપુર (જૂનાગઢ) નિવાસી) તે હરેશકુમાર ( બ્રાંચ પોસ્ટમાસ્તર)નાં માતાનું તા.9ને શુક્રવારના રોજ અવસાન થયું છેે.

વેરાવળ|જાનીહિરાબેનહિંમતલાલ (ઉ.વ.86) તે કિશોર ભાઇનાં માતા, ભુષળ, જયનાં દાદીમાંનું તા.9ને શુક્રવારના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.10ને શનિવારના રોજ સાંજે 5 કલાકે, અંબાજી મંદિર ખાતે રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો