• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા |ખંભાળિયા શહેરના સંજયનગરમાં રહેતા લખમણભાઇ મુરૂભાઇ ભાટિયા નામના 50

ખંભાળિયા |ખંભાળિયા શહેરના સંજયનગરમાં રહેતા લખમણભાઇ મુરૂભાઇ ભાટિયા નામના 50

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા |ખંભાળિયા શહેરના સંજયનગરમાં રહેતા લખમણભાઇ મુરૂભાઇ ભાટિયા નામના 50 વર્ષીય આઘેડે મંગળવારે રાત્રે કોઇપણ સમયે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા હાલત ગંભીર થઇ ગઇ હતી. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જયાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.બનાવ અંગે મૃતકના પુત્ર કાબાભાઇ ભાટિયાએ પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે.

ખંભાળિયામાં ઝેરી દવા પી જતાં આધેડનું સારવારમાં મોત

અન્ય સમાચારો પણ છે...