તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા | વાડીનારગામે આવેલી નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સુરત ખાતે

ખંભાળિયા | વાડીનારગામે આવેલી નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સુરત ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા | વાડીનારગામે આવેલી નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સુરત ખાતે યોજાયેલી રાજય કક્ષાની સ્પર્ધાઓમાં મોડા રિયાઝ અકબરભાઇ નામના વિદ્યાર્થીએ કેરમ સ્પર્ધામાં અંડર 17 વિભાગમાં સમગ્ર રાજયમાં પાંચમો ક્રમ તથા અશોક ગીરધરભાઇ મકવાણાએ ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. હવે વિદ્યાર્થીઓ નેશનલ લેવલે સ્પર્ધામાં ભાગ લેશે.

વાડીનારની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સ્પર્ધામાં અગ્રક્રમે

અન્ય સમાચારો પણ છે...