તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાન પર ઘાતકી હુમલા સબબ પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સગપર નાગડા ગામે રહેતા ભરતભાઇ સોમાભાઇ ગાગીયા નામના યુવાન પર વડાલીયા સિંહણ ગામે રહેતા કારા અમરા ચાેપડા તથા રાજુ કારા ચોપડા નામના બે શખ્સાેએ ભરતભાઇને રસ્તા ઉપર ગારીયું કાઢવાની બાબતે બિભત્સ ગાળો કાઢી ધોકા વડે માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ફરિયાદ પોલીસમાં નોંધાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...