તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા | કિસાનોનેકનડતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ અર્થે તાલુકા પંચાયતના પ્રમુખ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયા | કિસાનોનેકનડતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ અર્થે તાલુકા પંચાયતના પ્રમુખ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા | કિસાનોનેકનડતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ અર્થે તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ગાંધીનગર ખાતે સતાવાળાઓ સમક્ષ રજુઆતો કરાઇ છે. ખંભાળિયા તાલુકાની બેંકની ગ્રામ્ય શાખાની ભૂલના કારણે ધરતીપુત્રોને મળવા પાત્ર પાક વિમો મળતાં સંદર્ભે તથા ખેડૂતોના વિજ પ્રશ્નો, તાલુકા પંચાયતના જુના જર્જરીત બિલ્ડિંગના સ્થાને નવા બિલ્ડીંગ,હોસ્પિટલોમાં ડોકટરોની નિમણુંક આપવા સહિતના મહત્વના પ્રશ્ને તાલુકા પંચાયતના પ્રમુખ મશરીભાઇ નંદાણીયા દ્વારા સ્થાનિક ભાજપના આગેવાનોને સાથે રાખી ગાંધીનગર ખાતે ઉચ્ચકક્ષાએ સંબંધીત તંત્રને રજુઆતો કરવામાં આવી છે.

ખંભાળિયાના પ્રશ્ને પંચાયત પ્રમુખ દ્વારા રજૂઆતો કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો