તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા | દાત્રાણાગામે ઐતિહાસિક વેદમતી નદીમાં ભગવાને ચાર વેદ ધોયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયા | દાત્રાણાગામે ઐતિહાસિક વેદમતી નદીમાં ભગવાને ચાર વેદ ધોયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા | દાત્રાણાગામે ઐતિહાસિક વેદમતી નદીમાં ભગવાને ચાર વેદ ધોયા હતાં નદી સુર્યની સામે ચાલે છે. વિસ્તારમાં પૌરાણિક અને 20મી સદીનું દંતેશ્વર મહાદેવનું મંદિર તથા ત્રણ પાણીના કુંડ પણ હાલ મળી આવે છે.આ બાબતોને ધ્યાને લઇ વેદમતી નદી તથા દંતેશ્વર મહાદેવને પ્રવાસન સુવિધા મળી રહે તે માટે હર્ષદપુરના કરશનભાઇ રબારી દ્વારા સબંધીત સતાવાળાઓને લેખિત રજુઆત કરાઇ છે

દંતેશ્વર મહાદેવમાં પ્રવાસન સુવિધા માટે રજૂઆત કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો