શહેરમાં હવે વરસાદ આવવાનો સમય નજીક આવ્યો છે ત્યારે ઠેર-ઠેર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં હવે વરસાદ આવવાનો સમય નજીક આવ્યો છે ત્યારે ઠેર-ઠેર ગટરો ઉભરાઇ રહી છે તાજેતરમાં ખંભાળિયા નાકા પાસે છલકાયેલ મોટી ગટરથી ગોઠણ ડુબ પાણી ભરાયા હતાં તેમજ લોકોને ખૂબ હાલાકી પડી હતી તેવામાં વળી બુધવારે સવારે દિ.પ્લોટ 30 અને 31 વચ્ચેના ભૂગર્ભના મુખ્ય જંકશનમાંથી ગંદા પાણી ઉભરાતા ગટરના પાણી ખંભાળિયા ગેઇટ પાસે પહોચ્યા હતાં અને ફરી એકવાર વિસ્તારમાં ગટરના પાણી ફરી વળ્યા હતાં. જોકે તંત્રએ દાવો કર્યો છે કે અમે યુધ્ધના ધોરણે કામ કરી ગટરની લાઇન સાફ કરી છે માટે હવે ગંદા પાણી બહાર નહી નીકળે. }હિરેન હીરપરા

વધુ એક ભૂગર્ભ ગટર ઉભરાતાં હાલાકી

અન્ય સમાચારો પણ છે...