• Gujarati News
  • એક મહિલા ઉપર ત્રણનો હુમલો

એક મહિલા ઉપર ત્રણનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાિળયા |ખંભાળીયા તાલુકાના ઠાકર શેરડી ગામે રહેતા મીનાબેન ભીમારામ બાવાજી (ઉ.વ.45) ઉપર ગામના કાના જેઠા ઉર્ફે ભુટો, મહેશ કાના તથા મણીબેન કાનાભાઇએ કોઇ કારણોસર બોલાચાલી કરી, માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા અંગે એએસઆઇ પી.ડી. સોલંકીએ આઇપીસી કલમ-323, 504, 506(2), 114 હેઠળ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.