તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલા મહાકુંભ - 2017 માં ભાગ લેવા સંપર્ક સાધવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસરકારનાં રમત ગમત, યુવા સેવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજીત જીલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા સંચાલીત વર્ષ 2017થી અમલમાં મુકાયુ છે. કલાકારોને પ્રોત્સાહનનાં ભાગ રૂપે ”કલામહાકુંભ ૨૦૧૭નું આયોજન જિલ્લામાં કરવામાં આવનાર છે. કલામહાકુંભમાં ભાગ લેવા માટે અલગ અલગ વયજુથ માટે પસંદ કરાયેલી ૨૦ જેટલી કૃતિઓ નક્કિ કરાયેલ છે. તાલુકાકક્ષાથી ક્રમાનુસાર રાજ્ય કક્ષા સુધી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જીલ્લા ના કલાકારોને ફોર્મ ભરવા માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકાનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...