તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા |ખંભાળિયાના પાંચ વાડી વિસ્તારમાં ગંજીપાના વડે રોનપોલીસ નામનો જુગાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયા |ખંભાળિયાના પાંચ વાડી વિસ્તારમાં ગંજીપાના વડે રોનપોલીસ નામનો જુગાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા |ખંભાળિયાના પાંચ વાડી વિસ્તારમાં ગંજીપાના વડે રોનપોલીસ નામનો જુગાર રમતા કિરીટ લાલજીભાઇ નકુમ, ધરમશી કાનજીભાઇ કછટીયા અને દિનેશ રામજીભાઇ નકુમ નામના ત્રણ શખ્સોને પોલીસ કોન્સ. સુરેશભાઇ વાનરીયા તથા સહદેવસિંહ જાડેજાએ ઝડપી લઇ કુલ રૂા. 7000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન વિનોદ શાણાભાઇ સતવારા (રે. ધરમપુર) નામનો શખ્સ ફરાર થઇ ગયાે હોવાનું જાહેર થતાં પોલીસે અંગે ગુનો નોંધી જરૂરી તપાસ હાથ ધરી છે.

ખંભાળિયામાં જુગાર રમતા ત્રણ શખ્સોની ધરપકડ કરતી પોલીસ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો