તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamkhambhaliya
 • ખંભાળિયા |નંદાણાગામે રહેતા આહીર મુરૂભાઇ કેશુરભાઇ ચાવડા તથા તેમના ભત્રીજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયા |નંદાણાગામે રહેતા આહીર મુરૂભાઇ કેશુરભાઇ ચાવડા તથા તેમના ભત્રીજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાળિયા |નંદાણાગામે રહેતા આહીર મુરૂભાઇ કેશુરભાઇ ચાવડા તથા તેમના ભત્રીજા ભીમશીભાઇ રામદેવભાઇનું નંદાણા ગામની સીમમાં એમએમસી વિસ્તારમાં માઇનીંગનું કામ ચાલતું હોય કામ બંધ કરાવવાના હેતુથી ગામના વિનોદભાઇ દેવાભાઇ ચાવડા, દેવશી વેજાણંદભાઇ ચાવડા, દેવાણંદ વેજાણંદભાઇ ચાવડા અને રમેશ લાખાભાઇ ચાવડા નામના ચાર શખ્સોએ લાકડી અને ધોકા જેવા હથિયારો સાથે ઘસી આવી ફરિયાદી મુરૂભાઇ તથા સાહેદ ભીમશીભાઇને બિભત્સ શબ્દો કહીને બેફામ માર માર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો છે.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઇ મહેશભાઇ સવાણીએ હાથ ધરી છે

નંદાણાના કાકા-ભત્રીજા ઉપર ચાર શખ્સનો ધોકા વડે હુમલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો