તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા |ધરારનગરવિસ્તારમાં એક રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી રૂ. એક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયા |ધરારનગરવિસ્તારમાં એક રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી રૂ. એક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા |ધરારનગરવિસ્તારમાં એક રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી રૂ. એક લાખ બસ્સોની કિંમતની જુદી-જુદી બ્રાન્ડની 192 બોટલ વિદેશી દારૂ તથા 42 નંગ ચપટા સાથે બાવાજી સંદીપ કાનજીભાઇ દુધરેજીયાની ધરપકડ કરી છે.દરોડામાં સંડોવાયેલા ભાવેશ જલારામ હરિયાણી ફરાર થઇ જતાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ખંભાળિયામાં દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો