• Gujarati News
  • ખંભાળિયા |જામખંભાળિયામાં ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ ડિપાર્ટમેન્ટ ઓફ એન્થોપોલોજી

ખંભાળિયા |જામખંભાળિયામાં ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ ડિપાર્ટમેન્ટ ઓફ એન્થોપોલોજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા |જામખંભાળિયામાં ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ ડિપાર્ટમેન્ટ ઓફ એન્થોપોલોજી યુનિ. ઓફ દિલ્હી અને ઇન્ડિયન મેડિકલ સાયન્ટિફીક રિસર્ચના સંપૂર્ણ આર્થિક સહયોગથી નિ:શુલ્ક થેલિસિમિયા પરીક્ષણના દ્વિતીય કેમ્પનું આયોજન શ્રી જૂની લોહાણા મહાજન વાડી-જલારામ ચોક, જામખંભાળિયામાં તા. 12 રવિવારના રોજ સવારે 10 થી 2 દરમ્યાન છે.

ખંભાળિયામાં રઘુવંશી પરિવાર માટે થેલિસિમિયા પરીક્ષણ