ખોડિયાર મંદિરે બે દાયકાથી કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા નજીક ખોડીયાર માતાજીના મંદિરમાં બે દાયકાથી દર વર્ષે નિયમિત પદાયાત્રી કેમ્પ યોજાય છે. આ વર્ષે પણ કેમ્પમાં વિનામૂલ્યે ચા-પાણી, ન્હાવા,રહેવા અને સુવા તથા તેલ માલીશ, પગચંપી સહીતની સેવા સુખી સંપન્ન પરિવારના ભાઇઓ બહેનો આપી રહ્યા છે.

30 વર્ષથી રાજકોટથી પદયાત્રા
રાજકોટના 80 વર્ષના વૃધ્ધ પદયાત્રી મેધાબાપા છેલ્લા 30 વર્ષથી તેમની ઉંમરના મળી 1500 થી 2000 જેટલા યાત્રાળુઓ સાથે સંધમાં રાજકોટથી ચાલીને દ્રારકા જઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...