• Gujarati News
  • રઘુવંશી યુવક મંડળનું િમલન

રઘુવંશી યુવક મંડળનું િમલન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુર |જામજોધપુરરઘુવંશી યુવક મંડળ દ્વારા રઘુવંશી સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાશે. જામજોધપુર રઘુવંશી યુવક મંડપ દ્વારા રઘુવંશી જ્ઞાતિ સમાજની નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ તા.24-1ને શુક્રવારે બપોરે 4 કલાકે લોહાણા મહાજન વાડી -જામજોધપુર મુકામે યોજાશે. તેમજ સમારોહની સાથે રઘુવંશી સંપર્ક સેતુ બુક પણ અપાશે.