• Gujarati News
  • જામજોધપુર |શહેર તેમજ તાલુકામાં નવા રેશનકાર્ડ આવ્યા પછી જે લોકોની

જામજોધપુર |શહેર તેમજ તાલુકામાં નવા રેશનકાર્ડ આવ્યા પછી જે લોકોની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુર |શહેર તેમજ તાલુકામાં નવા રેશનકાર્ડ આવ્યા પછી જે લોકોની બીપીએલ કાર્ડમાં યાદી હતી તે લોકોને રેશનકાર્ડમાં સસ્તા અનાજના દુકાને બીપીએલનો માલ ઘઉં, ચોખા મળતા નથી. જુના બીપીએલ કાર્ડ નવા એપીએલ કાર્ડમાં તબદીલ થઇ ગયા હોય તેમને પાછા બીપીએલ કાર્ડમાં લેવાનો ગોટાળો થયો છે.

બીપીએલ કાર્ડધારકોને હાલાકી