તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસિક રીતે અપસેટ થતાં યુવકનો આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુર : જામજોધપુરના આઝાદ ચોકમાં રહેતા પ્રકાશ ધીરેનભાઇ કંસારા (ઉ.વ.30) નામના યુવકે ગળાફંસો ખાઇને આપઘાત કર્યો હોવાનું પોલીસમથકે નોંધાયું છે.જામજોધપુરમાં આઝાદ ચોકની બાજુમાં રહેતા પ્રકા ધીરેનભાઇ કંસારાના નાનીમાં થોડા દિવસો પુર્વે મૃત્યુ પામ્યા હોય.જેથી માનસિક રીતે અપસેટ હોય અને એકલવાયું લાગતું હોય.જેથી પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.પોલીસે અંગે આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...