તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jam jodhpur
  • જામજોધપુર : મોટીગોપમાંતા. 25ના બન્ને શાળાના છાત્રો દ્વારા મતદાન જાગૃતિ

જામજોધપુર : મોટીગોપમાંતા. 25ના બન્ને શાળાના છાત્રો દ્વારા મતદાન જાગૃતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુર : મોટીગોપમાંતા. 25ના બન્ને શાળાના છાત્રો દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી. જેમાં શાળાના ધો. 6 થી 8ના છાત્રો મોટી સંખ્યામાં જોડાયા હતાં અને બેનર સાથે સૂત્રોચ્ચાર સાથે મુખ્ય બજારમાંથી રેલી કાઢવામાં આવી હતી અને બાદમાં છાત્રો દ્વારા વાલીઓને સંબોધીને એક પત્ર પણ મોકલવવામાં આવ્યો હતો. બાળકો દ્વારા કાઢવામાં આવેલ રેલીને જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. મોટીગોપમાં તા. 25ના બન્ને શાળાના છાત્રો દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી.

મોટીગોપમાં મતદાન જાગૃતિ રેલી યોજાઇ

અન્ય સમાચારો પણ છે...