તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jam jodhpur
  • જામજોધપુર | જામજોધપુરનાવાસજાળીયા રેલવે સ્ટેશન પાસે જાહેરમાં જેગાર રમતા બે

જામજોધપુર | જામજોધપુરનાવાસજાળીયા રેલવે સ્ટેશન પાસે જાહેરમાં જેગાર રમતા બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુર | જામજોધપુરનાવાસજાળીયા રેલવે સ્ટેશન પાસે જાહેરમાં જેગાર રમતા બે શખ્સોને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યા હતાં.પોલીસને બાતમી મળી હોય કે,વાસજાળીયા રેલવે સ્ટેશન પાસે જાહેરમાં બે શખ્સો જુગાર રમતા હોય જેના આધારે પોલીસે સ્થળ પરથી રામા બધાભાઇ મોરી તેમજ ભુરા કરશનભાઇ મોરી નામના બે શખ્સોને કુલ રૂ.5500 સાથે રંગેહાથે દબોચી લીધા હતાં.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામજોધપુરમાંથી જુગાર રમતા બે ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...