તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • Jam jodhpur
 • જામજોધપુરમા દેશના સિમાડા સાચવતા જવાનોના સમર્થનમા જામજોધપુરમા ચેતના રેલી યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામજોધપુરમા દેશના સિમાડા સાચવતા જવાનોના સમર્થનમા જામજોધપુરમા ચેતના રેલી યોજાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામજોધપુરમા દેશના સિમાડા સાચવતા જવાનોના સમર્થનમા જામજોધપુરમા ચેતના રેલી યોજાઇ હતી. કાશ્મીરમા અનેક મુશ્કેલીઓ વચ્ચે વીરજવાનો દેશની અખંડિતતા જાળવવીને જીવજોખખમા મુકતા જવાનો જ્યારે પાડોશી દેશ જ્યારે વર્ગવિગ્રહ કરે છે. ત્યારે જવાનો તમામ પ્રકારની મુશ્કેલી સહન કરીને દેશની સુરક્ષા કરે છે. જવાનો માટે ચેતના રેલી યોજાણી હતી. સિમાડા સાચવતા વિરજવાનોનુ મનોબળ તોડવા આંતકવાદી અનેક હુમલાઓ કરે છે. ત્યારે જવાનોનુ મનોબળ અને પ્રોત્સાહિત કરવાના હેતુસર રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. રેલીશહેરના મધ્યમાથી નિકળીને તમામ વિસ્તારોમા પરિભ્રમણ કર્યુ હતુ. રેલીમા સમાજના અગ્રણીઓ , યુવાનોએ બાઇક અને કાર સાથે ભાગ લીધો હતો. તેમજ શહેરના અનેક વિસ્તારો જેવાકે સ્ટેશનરોડ, ગાયત્રીમંદિર, બસ સ્ટેન્ડ , ગાંધીચોક વિસ્તારોમા 200 થી વધુ લોકો જોડાયા હતા. }અશોક ઠકરાર

દેશના જવાનોને પ્રોત્સાહિત કરવા જામજોધપુરમાં ચેતના રેલી યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો