તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અક્ષરનિવાસી ચરણદાસજીની ગુરુવારે શ્રધ્ધાંજલિ સભા યોજાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામજોધપુરસ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી ભગવતચરણદાસજી તા. 10ના રોજ અક્ષરનિવાસી થતા આગામી તા. 23ના રોજ શ્રધ્ધાંજલિ સભા સવારે 8.30 થી 11.30 વાગ્યે જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવી છે. તેમજ 10.30 વાગ્યાથી 12.30 દરમિયાન ભોજન પ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શહેરની 108 સંસ્થાઓના પ્રતિનિિધઓ ઉપસ્થિત રહયા હતાં અને આયાેજન અંગે વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા અલગ-અલગ સમિતિઓની રચનાઓ કરવામાં આવી હતી. ઉપરાંત દરેક જ્ઞાતિતઓના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં જામજોધપુર શહેરના તમામ ઘરોને સમુહ ભોજનનું કાર્ડ મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાહં આવી છે. પ્રસંગે સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ સંતો-મહતો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો