તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જામજોધપુરમાં સ્વચ્છતા સેમિનાર યોજવામાં આવ્યો

જામજોધપુરમાં સ્વચ્છતા સેમિનાર યોજવામાં આવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુર| અભિલાષાએજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અશ્વમેઘ સેકેન્ડરી અેન્ડ હાયર સેકેન્ડરી સ્કુલના વિધાર્થીઓને સ્વચ્છતા અને આરોગ્ય બાબતે જાગૃતિ કરવા માટે પ્રેરણાગત સુત્રો દ્વારા માહિતગાર કરેલ જેમાં સ્કુલના વિધાર્થી, કર્મચારી ગણ, આચાર્ય દ્વારા આજુબાજુના વિસ્તારોમાં જઇ સફાઇ કાર્યક્રમનું આયોજન કરી સ્વચ્છતા બાબતે લાેકોને માહિતગાર કર્યા હતાં.