તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

EVMમાં ચેડાંનીશંકાની ચૂંટણીપંચને રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેલેટ પેપરથી મતદાનની ખેડૂત ઉત્કર્ષ સમિતિની માગ

ઇવીએમમશીનમાં ચેડાં થતા હોવાના ઠેર-ઠેર થઇ રહેલા આક્ષેપો સાથે જામજોધપુર ખેડૂત ઉત્કર્ષ સમિતિના પ્રમુખ પી.વી. નારિયા દ્વારા ચૂંટણી પંચને પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, આગામી વિધાનસભા 2017ની ચૂંટણી બેલેટ પેપરથી કરવાની માગ કરવામાં આવી છે.

ભારત દેશના પાંચ રાજયમાં હાલમાં થયેલ વિધાનસભાની ચૂંટણી ઇવીએમ મશીનથી યોજવામાં આવી હતી. ચૂંટણી પરીણામો પરથી લોકોમાં એવી શંકા ફલિત થઇ રહી છે કે, મશીનમાં કોઇ ચીપ્સ બેસાડવામાં આવી છે. જેથી કોઇપણ ઉમેદવારને મત આપો તો તે ઉમેદવારોને બદલે અન્ય પાર્ટીને મત મળી જાય છે તો આવા સંજોગોમાં કેન્દ્ર ચૂંટણી પંચ અને રાજય ચૂંટણી પંચની ફરજ છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેલેટ પેપરથી લોકો મતદાન કરી શકે જેથી કરીને લોકોને સંતોષ મળી શકે.

જામજોધપુરમાં ઉદભવેલી શંકાનો હલ જરૂરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો