શિક્ષકોને પગાર ચૂકવવા આવેદન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુરતાલુકાના શિક્ષકોને સરકાર દ્વારા ચૂકવવામાં આવતો પગાર માધ્યમિક શાળા કરતા ઓછો હોય મંત્રીને આવેદન પાઠવ્યું હતું. જામજોધપુર તાલુકાના માધ્યમિક શાળાના શિક્ષકોને 9300-38800 એટલેકે 4200ના ગ્રેડપે ચુકવવામા આવી રહ્યુ છે. જ્યારે નગરપ્રાથમિક શાળાના શિક્ષકો ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ઉચ્ચ પ્રાથ. એમ બે વિભાગ વર્ગીકૃત કરવામા આવ્યુ છે. જ્યારે માધ્યમિક શાળના શિક્ષકો ધો. 9 અને 10 જે પગાર આપવામા આવે છે. તેના કરતા પ્રાથમિક શાળાના શિક્ષકોને પગારમા ઘણૉ તફાવત રહેલો છે.

અન્ય સમાચારો પણ છે...