જામજોધપુરમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુરટાઉનહોલ ખાતે તાલુકા શાળા નં.૧,૨,૩, ક્ન્યા શાળા-૧, બ્રાંચ શાળા તેમજ નગરપંચાયત સંચાલિત કન્યા વિદ્યાલયનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ ઉર્જા અને કૃષિ કેબીનેટ મંત્રી ચીમનભાઇ સાપરિયાની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. નગર પંચાયત સંચાલીત કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓને સંબોધતાં જણાવ્યું કે, કન્યાઓને અભ્યાસ માટે પ્રોત્સાહન મળે તે હેતુથી વિદ્યાલક્ષ્મી બોન્ડ તેમજ સાયકલની સુવિધા આપવામાં આવે છે.આગામી દિવસોમાં આઇ.ટી.આઇ. માટેનું નવું બિલ્ડીંગ ગીંગણી રોડ પર આકાર લેશે.

આઇટીઆઇનું નિર્માણ કરાશે, વિદ્યાર્થિનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ, સાઇકલ એનાયત કરાયાં

અન્ય સમાચારો પણ છે...