• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jam jodhpur
  • જામજોધપુર મારૂતિએન્ડ ટ્રસ્ટ દ્વારા જામજોધપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટોલ

જામજોધપુર મારૂતિએન્ડ ટ્રસ્ટ દ્વારા જામજોધપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટોલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુર મારૂતિએન્ડ ટ્રસ્ટ દ્વારા જામજોધપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટોલ ઉભા કરી જરૂરીયાતમંદ પરીવારોને રાહતદરે ફરસાણ તેમજ મીઠાઇનું વિતરણ કરવામાં આવી રહયું છે. આંબેડકર ચેાકમાં વિતરણ કાર્યક્રમનું ઉદ્દઘાટન મારૂતી એજયુ. ટ્રસ્ટના પ્રમુખ હેમતભાઇ ખવા, મુસ્લિમ સમાજના ઇનાયતખાન પઠાણ તેમજ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યંુ હતું.

જામજોધપુરમાં મારુતિ એજ્યુ. ટ્રસ્ટ દ્વારા ફરસાણ વિતરણ કરાશે

અન્ય સમાચારો પણ છે...