જામજોધપુરમાં ઇંધણના ભાવવધારા સામે બળદગાડા સાથે રેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુરમાં કોંગ્રેસે મંગળવારે પેટ્રોલ ડીઝલમાં વધી રહેલા ભાવના નિર્ણયને વખોડી કાઢવા વિરોધ માટે એક નવતર પ્રયોગ કરાયો હતો.જેમાં વિશાળ સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને શહેરીજનલ દ્વારા બળદગાડા સાથે રેલી યોજીને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.તેમજ પેટ્રોલપંપ ખાતે બળદગાડામાં પેટ્રોલ પુરાવીને નવતર વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...