જામજોધપુરમાંથી જુગાર રમતા ત્રણ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુર | જામજોધપુરના રામદેવપીરના મંદિરવાળી શેરીમાંથી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતાં.પોલીસે સ્થળ પરથી અશરફ કાસમભાઇ મછીમાર,સવદાસ અરજણભાઇ ઓડેદરા,હુશેન બાવલાભાઇ બ્લોચ નામના ત્રણ શખ્સો ઝડપાયા હતાં.પોલીસે સ્થળ પરથી કુલ રૂ.4510નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...