તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદનાં બાળકોએ નિરાધાર લોકો માટે ફંડ એકત્રિત કર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદનાચિલ્ડ્રન સેવા ગૃપના ભુલકાઓએ સમાજસેવા કરવાનો વિચાર સ્ફુર્યો એટલે દરરવિવારે સવાર થી સાંજ સુધી દૂકાનો,ઓફિસો,શેરીઓ મહોલ્લાઓમાં ફરીને ડોર ટુ ડોર રોકડ રકમ એકત્રીત કરવાનુ આયોજન હાથ ધર્યુ હતું. અંગે ચિલ્ડ્રન સેવા ગૃપના અંકિત પરમાર, અક્ષય શ્રીમાળી, રવિ બોચીયા, હાર્દિક શેખાવા, મયુરભાઇ કણઝરીયા, કિશન પુરાણીયા જણાવ્યુ કે ભૂલકાઓએ દયા અને સેવા કરવાની ભાવના સાથે જહેમત ઉઠાવીને 2400 રૂ એકત્રીત કરીને મોટેરાઓમાટે રાહ ચીંધવાનું કાર્ય કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...