• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • હળવદ | હળવદમાંમેલડી માતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા મંદિરના લાભાર્થી હળવદ

હળવદ | હળવદમાંમેલડી માતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા મંદિરના લાભાર્થી હળવદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ | હળવદમાંમેલડી માતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા મંદિરના લાભાર્થી હળવદ ઘનશ્યામપુર રોડ પર આવેલ મેલડીમાંના ખાતે શ્રીરામ પારાયણનું આયોજન કરાયુ છે.જેમાં દૂધઈ વડવાળા મંદિરના મહંત રામ બાલકદાસજી દ્રારા કથાનુ રસપાન કરાવેલ હતું. કથામાં હજારોની સંખ્યમાં શ્રધ્ધાળુ કથામાં ઉમટી પડ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા અજમલભાઈ રબારી , પ્રવિણભાઈ દેરાશ્રી, લખધીરભાઈ, ભવાનીભાઈ, હામાભાઈ, લીંબાભાઈ રબારી સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

હળવદમાં રામપારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...