તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

30 હજાર કાર્ડ ધારકોની સબસીડી બેંકમાં જમા થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ : હળવદમામલતદાર કચેરી પુરવઠા વિભાગ દ્વારા 68 ગામના 30 હજારથી વધુ રાશનકાર્ડ ધારકોની સબસીડી બેંકમાં જમા થશે. આથી કેરોસીન, ઘઉં, ચોખા, જેવા જથ્થાની સબસીડી લાભાર્થીઓના બેન્ક ખાતા નંબર આધારકાર્ડ સહિતનું સાહિત્ય મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

પુરવઠા વિભાગના નાયબ મામલતદાર કે.જી.પડોદાના જણાવ્યાનુસાર કાર્ડધારકોના બેન્ક ખાતા અને આધારકાર્ડના નંબર સહિતના સાહિત્ય મેળવવાની કામગીરી અનાજની દૂકાન ધારકને સોંપાઈ છે. હાલ 90 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. આગામી દિવસોમાં દરેક લાભાર્થીઓને મળતી સબસીડી તેમના બેન્ક ખાતામાં જમા થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો