તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદમાં બાઇક ચલાવવા પ્રશ્ને કરાયો હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હળવદનાસરા રોડ આંબેડકરનગર વિસ્તારમાં રહેતા હસમુખભાઇ મગનભાઇ પરમાર પોતાના ઘરની ચીજ વસ્તુ લેવા માટે આઇ.ટી.આઇ નજીક સરારોડ પર ગયા હતાં. ત્યારે એક કાર ચાલકે કાર ઉભી રાખીને તારા બાપનો રસ્તો છે. બાઇક સાઇડમાં ચલાવને તેમ કહીને ગાળા ગાળી કરીને કારમાંથી બે શખ્સોએ નીચે ઉતરી ધોકા વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આથી ઇજાગ્રસ્ત હસમુખભાઇ પરમારને હળવદની સરકારી હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે પોલીસે ફરિયાદીના બયાન લઇને બનાવ અંગે હળવદ પોલીસમાં બે શખ્સ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ કે.એન.બાવળીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો