• Gujarati News
  • શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન

શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન

હળવદ|હળવદમાંસમસ્ત બ્રહ્મ કર્મચારી મંડળના સભ્યોના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાનાર છે. જેમાં ધો. 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ રાજોધરજી હાઇસ્કૂલમાં સુધાકરભાઇ જાનીને દિન-15માં મોકલવાની રહેશે. એમ સંસ્થાના પ્રમુખ એસ.બી.રાવલે એક યાદીમાં જણાવાયુ છે.