• Gujarati News
  • આચાર્ય અને શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

આચાર્ય અને શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આચાર્ય અને શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

હળવદ|હળવદ તાલુકાના માલણીયાદ ગામની હાઇસ્કૂલમાં ફરજ બજાવતા આચાર્ય આર.ટી.ચૂડાસમા, શિક્ષક એમ.જે.વાઘેલા બંને વયમર્યાદાના કારણે નિવૃત થતા ગ્રામજનો દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો. ત્યારે ગ્રામજનો આચાર્ય અને શિક્ષક બંનેની નોકરી બિરદાવીને શ્રીફળ-પડો શાલથી સ્નમાનપત્ર સાથે મોમેન્ટો આપી વિદાય આપી હતી. કાયક્રમને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.