તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • જેતપુર | ગઈકાલેહળવદમાં ક્ષત્રિય સમાજ તેમજ ભરવાડ સમાજન બે જૂથ

જેતપુર | ગઈકાલેહળવદમાં ક્ષત્રિય સમાજ તેમજ ભરવાડ સમાજન બે જૂથ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુર | ગઈકાલેહળવદમાં ક્ષત્રિય સમાજ તેમજ ભરવાડ સમાજન બે જૂથ વચ્ચે અથડામણ થયેલ જેમાં બે લોકોની હત્યા થયેલ તે અનુસંધાને આજે જેતપુર શહેર તેમજ તાલુકા પોલીસ દ્વારા ક્ષત્રિય તેમજ ભરવાડ સમાજના આગેવાનો વચ્ચે એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવેલ હતી જેમાં બંને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરમાં શાંતિ જળવાશે તેવી ખાતરી આપી હતી.

જેતપુર ખાતે શાંતિ સમિતિની બેઠક બોલાવાઇ

અન્ય સમાચારો પણ છે...