• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • હળવદ | ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીની સુચના

હળવદ | ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીની સુચના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ | ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીની સુચના અનુસાર ધારાસભ્ય અને કાર્યકારી ચેરમેન બળદેવજી ઠાકોર દ્વારા પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચના મંત્રીની વરણી હાથ ધરાઇ હતી. જેમાં હળવદ તાલુકાના સુંદરીભવાની ગામના કોંગ્રેસના કાર્યકર અને રાજપૂત સમાજના આગેવાન એવા ઘનશ્યામભાઈ પરમારની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી સમાજના મંત્રી તરીકે વરણી થઇ હતી. આથી હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અને રાજપૂત સમાજ દ્વારા આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...