તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • Halvad
 • હળવદમાં વારસાઈ નોંધ માટેના પ્રથમ નિકાલ કેમ્પમાં ખેડૂતો ઉમટ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદમાં વારસાઈ નોંધ માટેના પ્રથમ નિકાલ કેમ્પમાં ખેડૂતો ઉમટ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીજિલ્લામાં હળવદ મામલતદાર કચેરી પ્રથમવાર વારસાઇ નોંધનો નિકાલ કેમ્પનું આયોજન કરાયુ હતુ જેમા હળવદ તાલુકાના જુદી જુદી કેસ જેવા કે વહીવટના મંજુર થયેલ વારસાઈ નોંધ હક્ક્પત્ર જમીન વરસાઈ 7/12 વગેરેના 58 કેસો સ્થળ પર નિકાલ કરાયો હતો.

સામાન્ય રેતી ખેડૂતો અને અરજદારોને વારસાઈ નોંધ હક્કપત્ર જમીન વારસાઈ માટે ઘણા સમય રાદ જોવા પડે છે. હળવદ તાલુકામાં અનેક અરજદારો અને ખેડૂતોને ઘણા સમયથી આવા પડતર કેસો માટે હાલાકી ભોગવી રહ્યા હતા. આથી મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલના અધ્યસ્ર સ્થાને પ્રાંત અધિકારી દમવંતીબેન બારોટ હળવદ મામલતદાર જી.બી.પટેલ દ્વારા હળવદ તાલુકાના વારસાઈ નોંધ હક્કપત્ર જમીન વરસાઈ 7/12 વગેરેના નોંધ નિકાલ કેમ્પનુ આયોજન કરાયુ હતુ. કેમ્પમાં વારસાઇનોંધ, હક્કપત્ર, 7/12 વગેરેનસ નોંધના પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં 58 કેસનો નિકાલ થતા તાલુકાના ખેડૂતો અને અરજદારોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.

હળવદ મામલતદાર કચેરી ખાતે વારસાઈ નોંધનો નિકાલ કેમ્પનુ યોજાયો હતો.

મામલતદાર કચેરીમાં હક્કપત્ર જમીન વારસાઈ સહિત 58 કેસનો નિકાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો