અમરાપર ગામમાં મજુરને સાપે દંશ મારતા મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ | હળવદમા ગુજરાત બહારના ઘણા બધા લોક આવીને પંથકમા ખેતમજુરી અને કારખાનામાં મજુરી કામકરીને પેટીયુ રળે છે. આવો જ એક પરિવાર હળવદના અમરાપર ગામે આવેલા નિલકંઠ કેમિકલ્સના કારખાનામાં મજુંરી કામકરા અને મુળ એમપીના 22 વર્ષીય મહેશભાઈ શંકરભાઈ પસાયા આદિવાસીને સોમવારે રાત્રે કારખાનામાં ઝેરી સાપે ડાબા પગે દંશ મારતા મહેરભાઇનું મોત થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...