Divya Bhaskar

Home » Saurashtra » Morbi » Halvad » હળવદની એલિગ્ન્સ ફૂડ પ્રા.લીમાં ફૂડ વિભાગના દરોડા

હળવદની એલિગ્ન્સ ફૂડ પ્રા.લીમાં ફૂડ વિભાગના દરોડા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:55 AM

હળવદ | હળવદનાં ટીકર રોડ પર આવેલી સરકારી ગોડાઉનમાંથી સસ્તા અનાજની ઘઉંની 185 બોરી અને ચોખાની 35 બોરી બારોબાર એલિગન...

  • હળવદની એલિગ્ન્સ ફૂડ પ્રા.લીમાં ફૂડ વિભાગના દરોડા
    હળવદ | હળવદનાં ટીકર રોડ પર આવેલી સરકારી ગોડાઉનમાંથી સસ્તા અનાજની ઘઉંની 185 બોરી અને ચોખાની 35 બોરી બારોબાર એલિગન ફૂડમાંથી મળવાની ઘટનામાં જિલ્લા પુરવઠા વિભાગે ચેકિંગ કરી તપાસ હાથ ધરી હતી. બાદમાં ગોડાઉન સીલ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ડીઆર નાંઢાં દ્વારા પણ ચેકિંગ કરતા 15થી 17 મણ ઘઉંનો જથ્થો શંકાસ્પદ જણાતા મેંદાનો લોટ, ઘઉં અને સોજીના લોટના નમુના લીધા હતા. અને વડોદરા ટેસ્ટીંગ માટે મોકલી આપ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending