• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • હળવદ |હળવદના હિરાસર તળાવના જંગલ વિસ્તારમાં નિલગાયના બચ્ચાને રખડતા ભટકતા

હળવદ |હળવદના હિરાસર તળાવના જંગલ વિસ્તારમાં નિલગાયના બચ્ચાને રખડતા ભટકતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ |હળવદના હિરાસર તળાવના જંગલ વિસ્તારમાં નિલગાયના બચ્ચાને રખડતા ભટકતા કૂતરાએ બચકા ભરીને લોહી લુહાણ કરીને ઘાયલ કર્યું હતુ. જ્યારે લોહી લુહાણ હાલતમાં ફરતા નીલગાયના બચ્ચાનેજોતા આસપાસ વાડીમાં કામકરતા મજૂરોએ બજરંગદળના કાર્યકરોને જાણ કરી હતી. આથી તેઓ ઘટના સ્થળે દોડી જઇ ઘાયલ બચ્ચાને બચાવીને પ્રાથમીક સારવાર આપીને નીલગાયના બચ્ચાને વન વિભાગને સોંપેલ હતુ . આમ બજરંગદળના કાર્યકરોની માનવતાના લીધે નીલગાયનું ઘાયલ બચ્ચુ બચ્યુ હતુ.

હળવદ હિરાસર તળાવ વિસ્તારમાં નીલગાયનું બચ્ચુ બચાવી લેવાયંુ

અન્ય સમાચારો પણ છે...