તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેરૂપર પે સેન્ટર શાળામાં દફતર તથા કપડાં વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી | હળવદના મેરૂપર ગામે આવેલી પેસેન્ટર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દફતર તથા કપડા વિતરણનું આયોજન કરાયું હતું. આથી શાળાના બાળકોને રાજુભાઇ ઠક્કર દ્વારા દફતર તથા કપડાનું વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે શાળા પરીવાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...