તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈંગોરાળા ગામેથી બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ તાલુકાના મયાયુર અને ઈંગોરાળા ગામના બેઠા નાળા પાસે બાઇકની પાછળ થેલામાં બિયરનો જથ્થો લઈને શખ્સ પસાર થતો હતો. આથી પોલીસે તેને રોકીને તલાશી લેતાં થેલામાંથી 48 નંગ બિયર મળી આવ્યા હતા. આ બનાવમાં 4800નો બીયર અને 4000 હજારનો મોબાઈલ 30 હજારની કિંમતનુ બાઇક સહિત કુલ 38,800નો મુદામાલ જપ્ત કરીને ઈંગોરાળાના બ્રિજરાજસિંહ કિરીંટસિંહ ઝાલા સામે કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં પોઆઇ એમ.આર.સોલંકી વનરાજસિંહ બાબરીયા, દેવન્દસિંહ ઝાલાજોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...