તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • ‘પીવા પાણી આવતુ નથી..જ્યાં આવે છે ત્યાં ગંદુ આવી રહ્યું છે’

‘પીવા પાણી આવતુ નથી..જ્યાં આવે છે ત્યાં ગંદુ આવી રહ્યું છે’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ પાલિકા વિસ્તારમાં પાણીની સમસ્યાને પગલે સ્થાનિકોએ ઘેરાવો કરીને તંત્રની કામગીરીનો સખત વિરોધ નોંધાવ્યો. ટૂંક સમયમાં સમસ્યા હલ નહીં થાય તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી.

{સ્થાનિકો પીવા માટે પૈસા ખર્ચી પાણી મંગાવવાની ફરજ પડી

અન્ય સમાચારો પણ છે...