• Home
  • Saurashtra
  • Morbi
  • Halvad
  • Halvad - શક્તિનગરમાં મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા

શક્તિનગરમાં મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા

શકિતનગર ગામે આવેલા નકલંક ટાઉનશીપમાં તસ્કરોએ બે રહેણાક મકાનોમાંથી રોકડ, સોનુ, મોબાઈલ સહિતની વસ્તુઓની તસ્કરી કરી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:25 AM
Halvad - શક્તિનગરમાં મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા
શકિતનગર ગામે આવેલા નકલંક ટાઉનશીપમાં તસ્કરોએ બે રહેણાક મકાનોમાંથી રોકડ, સોનુ, મોબાઈલ સહિતની વસ્તુઓની તસ્કરી કરી હતી. હળવદ તાલુકાના શકિતનગર ગામ નજીક ધ્રાંગધ્રા રોડ પર આવેલા નકલંક ટાઉનશીપમાં વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ અને હસમુખભાઈ ગજ્જરના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. જેમાં રોકડ,સોનુ સહિત ચાર મોબાઈલની ચોરી કરી નાસી છુટ્યા હતા આ બંને મકાન માલિક હળવદ પોલીસ સ્ટેશનખાતે દોડી ગયા હતાં. મકાનોમાં ચોરી થયાની અરજી આપતા બીટજમાદાર ઈશ્વરભાઈ કરોતરા ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

X
Halvad - શક્તિનગરમાં મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App