ઢવાણાથી 900 લીટર દેશી દારૂનો આથો ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદતાલુકામા દેશી દારુની ફેરાફેરી થતી હોવાની ચોકકસ બાતમી હળવદ પોલીસને મળી હતી. ત્યારે પીએસઆઇ સી.એચ.શુક્રલને મળતા સ્ટાફસાથે માણસો સાથે ઢવાણા ગામના રઘુભા, મગુભા ઝાલાના વાડામાંથી છાપો માર્યો હતો. જેમાં દેશીદારૂ અને 900 લીટર દેશીદારૂનો આથો સહીત 1100 રૂપિયાનો મુદ્વામાલ જપ્ત કર્યો હતો. જ્યારૈ આરોપી રઘુભા ઝાલા નાસી છૂટયો હતો.

અન્ય સમાચારો પણ છે...