મોરબી |મોરબી હળવદ રોડ પર આવેલ નીચી માંડલ નજીકના સીમોલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી |મોરબી હળવદ રોડ પર આવેલ નીચી માંડલ નજીકના સીમોલા સિરામિક કારખાનામાં મજુરી કામ કરતા માવસિંગભાઈની ૧૪ વર્ષની સગીર દીકરી ઓમવતીએ ગઈકાલે પોતાના રૂમમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સગીરાના મૃતદેહને પી.એમ.માટે હોસ્પીટલે ખસેડીને પોલીસે કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

મોરબીની સગીરાનો ફાંસો ખાઈ આપઘાત કર્યો

અન્ય સમાચારો પણ છે...